ફેન્ડલ ૫૦ ઇસી
- મફત શિપિંગ દર (ઓછામાં ઓછી ખરીદી ૧૫૯૯)
- ઓછો સ્ટોક - 5 વસ્તુઓ બાકી છે.
- ઇન્વેન્ટરી આવવામાં છે
ફેન્થોએટ 50% EC એક બ્રોડ-સ્પેક્ટ્રમ ઓર્ગેનોફોસ્ફેટ જંતુનાશક ચે, જે વિવિધ પ્રકાર ના ચૂસવા અને ચાવવાની જીવાતો ને નિયંત્રણ કરે છે. આ દાવા પાક ને સુરક્ષા આપે છે ને ઉત્પદન વધારે છે.
🎯 લક્ષ્ય કીટક
-
🪰 ફાલમાખી (ફળની માખી) - મુખ્ય નિયંત્રણ
-
🪲 જેસીડ્સ
-
🦟 સફેદ માખી
-
🐛 થડની ઈયળ / ઈયળ
🚜 ભલામણ કરેલ પાક
-
કપાસ
-
ડાંગર (ધાન)
-
શાકભાજી (ભીંડી, બાઈંગન, મિર્ચી, ટેમેટા વગેરે)
-
ફળો (કેરી, દ્રાક્ષ, સાઇટ્રસ વગેરે)
-
કઠોળ અને તેલીબિયાં
⭐ મુખ્ય ફાયદા
✅ ઝડપી નોક-ડાઉન અસર - જંતુઓ તુરાન્ટ મારી જય
✅ લાંબા સમય સુધી ટકી રહે તેવી સુરક્ષા
✅ વનસ્પતિ અને ફૂલોની અવસ્થા બને મા ઉપયોગી
✅ ઉત્પદન અને ગુણવત્તા માં સુધર
⚖️ માત્રા
👉 ૨ મિલી પ્રતિ લિટર પાણી
👉 ૧૫ લિટર પંપ મા ૩૦ મિલી ફેન્થોએટ ૫૦% ઇસી
ગ્રાહકોને ખરીદીનો નિર્ણય લેવામાં મદદ કરતી વધુ વિગતવાર માહિતી માટે કોલેપ્સીબલ ટેબ્સનો ઉપયોગ કરો.
ઉદાહરણ તરીકે: શિપિંગ અને રિટર્ન પોલિસી, કદ માર્ગદર્શિકાઓ અને અન્ય સામાન્ય પ્રશ્નો.